Online Bible

- Advertisements -




ગણના 27:22 - પવિત્ર બાઈબલ

22 એટલે મૂસાએ યહોવાના કહ્યા પ્રમાંણે કર્યું. તેણે યહોશુઆને લઈ જઈને યાજક એલઆઝાર તથા સમગ્ર ઇસ્રાએલી સમાંજ સમક્ષ રજૂ કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને યહોવાએ જેમ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે કર્યું. અને તેણે યહોશુઆને બોલાવીને એલાઝાર યાજકની આગળ તથા સમગ્ર પ્રજાની આગળ તેને ઊભો કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

22 મોશેએ પ્રભુના કહેવા પ્રમાણે કર્યું. તેણે યહોશુઆને બોલાવ્યો અને તેને એલાઝાર તથા સમગ્ર સમાજ સમક્ષ રજૂ કર્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું. તેણે યહોશુઆને લઈને એલાઝાર યાજક તથા સમગ્ર જમાતની સમક્ષ રજૂ કર્યો.

See the chapter Copy




ગણના 27:22

Follow us:

Advertisements


Advertisements