ગણના 26:63 - પવિત્ર બાઈબલ63 મૂસાએ અને યાજક એલઆઝારે યર્દન નદીને કાંઠે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇસ્રાએલીઓની વસ્તી ગણતરી કરી ત્યારે આટલાં માંણસો નોંધાયાં હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)63 મૂસાથી તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ એ છે. તેઓએ મોઆબના અરણ્યમાં યર્દનને કાંઠે યરીખોની પાસે ઇઝરાયલી લોકોની ગણતરી કરી. See the chapterપવિત્ર બાઇબલ C.L.63 મોશે અને એલાઝારે મોઆબના મેદાનોમાં, યર્દન નદીને સામે કિનારે યરીખો પાસે ઇઝરાયલીઓની વસતી ગણતરી કરી ત્યારે આટલાં માણસો નોંધાયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201963 મૂસા તથા એલાઝાર યાજકથી જેઓની ગણતરી થઈ તેઓ આ હતા. તેઓએ યર્દનને કિનારે યરીખો સામે મોઆબના મેદાનમાં ઇઝરાયલ લોકોની ગણતરી કરી. See the chapter |