ગણના 26:62 - પવિત્ર બાઈબલ62 લેવી કુળસમૂહની વસ્તી ગણતરીમાં એક મહિનો અને તેનાથી વધારે ઉમરના પુરુષોની કુળ સંખ્યા 23,000 થઈ. એમની નોંધણી બીજા ઇસ્રાએલીઓ ભેગી કરવામાં ન્યોતી અવી, કારણ કે એમને જમીન મળી ન્હોતી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)62 અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ, એટલે એક માસના તથા તેથી વધારે વયના, સર્વ નટો ત્રેવીસ હજાર હતા; કેમ કે ઇઝરાયલી લોકો મધ્યે તેઓની ગણતરી થઈ નહોતી, કેમ કે ઇઝરાયલી લોકોમાં તેઓને વારસો મળ્યો ન હતો. See the chapterપવિત્ર બાઇબલ C.L.62 એક માસ અને તેથી વધારે ઉંમરના લેવીકુળના નર બાળકો નોંધાયા હતા. તેમની કુલ સંખ્યા 23,000 ની હતી. તેમની ગણતરી બીજા ઇઝરાયલીઓ સાથે કરવામાં આવી નહોતી. કારણ, ઇઝરાયલીઓ મધ્યે તેમને કોઈ જમીન મળી નહોતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201962 તેઓ મધ્યેના જેઓની ગણતરી થઈ તેઓ એટલે એક મહિનો તથા તેનાથી વધારે ઉંમરના પુરુષોની સંખ્યા તેવીસ હજારની હતી. પણ તેઓની ગણતરી ઇઝરાયલ લોકો વચ્ચે થઈ ન હતી, કેમ કે તેઓને ઇઝરાયલ લોકો મધ્યે વારસો મળ્યો ન હતો. See the chapter |