ગણના 26:61 - પવિત્ર બાઈબલ61 નાદાબ અને અબીહૂ નિષિદ્ધ અગ્નિ યહોવા સમક્ષ અર્પણ કરવાથી મૃત્યુ પામ્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)61 અને નાદાબ તથા અબીહૂ યહોવાની સમક્ષ પારકો અગ્નિ ચઢાવતાં માર્યા ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.61 તેમાંથી નાદાબ અને અબીહૂ પ્રભુની સમક્ષ અપવિત્ર અગ્નિ ચડાવવાને લીધે માર્યા ગયા હતા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201961 નાદાબ તથા અબીહૂ યહોવાહ સમક્ષ અમાન્ય અગ્નિ ચઢાવતા મૃત્યુ પામ્યા. See the chapter |