ગણના 26:59 - પવિત્ર બાઈબલ59 કહાથનો પુત્ર આમ્રામ હતો. આમ્રાનની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીની પુત્રી હતી. અને મિસરમાં જન્મી હતી, તેનાથી આમ્રાનને હારુન, મૂસા અને તેમની બહેન મરિયમ જન્મ્યાં હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)59 અને આમ્રામની સ્ત્રીનું નામ યોખેબદ હતું, તે લેવીની દીકરી હતી કે, જે મિસરમાં લેવીને પેટે થઈ હતી. અને તેને આમ્રામના પેટનાં હારુન તથા મૂસા તથા તેઓની બહેન મરિયમ થયાં. See the chapterપવિત્ર બાઇબલ C.L.59 આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું. તે લેવીકુળની હતી અને ઇજિપ્તમાં જન્મી હતી. આમ્રામને તેનાથી આરોન, મોશે અને મિર્યામ જન્મ્યાં હતાં. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201959 આમ્રામની પત્નીનું નામ યોખેબેદ હતું, તે લેવીની દીકરી હતી, જે મિસરમાં લેવીને ઘરે જન્મી હતી. તેનાથી હારુન, મૂસા તથા તેમની બહેન મરિયમ જન્મ્યા હતા. See the chapter |