ગણના 26:55 - પવિત્ર બાઈબલ55 પ્રત્યેક કુળસમૂહે નોંધાવેલી સંખ્યા પ્રમાંણે જમીન આપવાની છે. પરંતુ જમીનની વહેંચણી ચિઠ્ઠી નાખીને કરવાની છે. દરેકને તેમના કુળસમૂહના વ્યક્તિઓની સંખ્યાના પ્રમાંણમાં જમીન આપવાની છે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)55 તથાપિ ચિઠ્ઠીઓ નાખીને દેશની વહેંચણી કરવી. તેઓને પોતાના પિતાનાં કુળોનાં નામો પ્રમાણે વારસો મળે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201955 ચિઠ્ઠી નાખીને દેશની વહેંચણી કરવી. દરેકને તેમના પિતૃઓનાં કુળો પ્રમાણે વારસો મળે. See the chapter |