Online Bible

- Advertisements -




ગણના 26:54 - પવિત્ર બાઈબલ

54 જેમની સંખ્યા મોટી છે તેમને વધુ જમીન આપવાની છે, જેમની સંખ્યા નાની છે તેમને ઓછી જમીન આપવાની છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

54 જેઓ ઘણા તેઓને તેમના પ્રમાણમાં વધતો વારસો તું આપ, ને જેઓ થોડા તેઓને તેમના પ્રમાણમાં તું ઓછો વારસો તું આપ. પ્રત્યેકને તેના લોકની ગણતરીના પ્રમાણમાં વારસો આપવામાં આવે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

54 મોટા કુટુંબને વધારે વારસો આપવો, નાના કુટુંબને થોડો વારસો આપવો. દરેક કુટુંબના માણસોની ગણતરી પ્રમાણે તેમને વારસો આપવો.

See the chapter Copy




ગણના 26:54

Follow us:

Advertisements


Advertisements