ગણના 26:44 - પવિત્ર બાઈબલ44 આશેરના કુળસમૂહમાં તેના પુત્રોનાં નામ ઉપરથી કુટુંબો હતા. યિમ્નાહથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ. તેઓનાં પૂર્વજ યિશ્વીના નામ ઉપરથી હતું. બરીઆહ બહીઆહીઓનું કુટુંબ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 આશેરના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે:ઇમ્નાથી ઇમ્નીઓનું કુટુંબ. ઇશ્વીથી ઇશ્વીઓનું કુટુંબ. બરિયાથી બરિયાઈઓનું કુટુંબ. See the chapterપવિત્ર બાઇબલ C.L.44 આશેરના કુળનાં કુટુંબો: યિમ્નાનું કુટુંબ, ઈશ્વીનું કુટુંબ, બરિયાનું કુટુંબ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 આશેરના વંશજોનાં કુટુંબો આ હતાં. યિમ્નાથી યિમ્નીઓનું કુટુંબ. યિશ્વીથી યિશ્વીઓનું કુટુંબ, બરિયાથી બરિયાઓનું કુટુંબ. See the chapter |