Online Bible

- Advertisements -




ગણના 26:41 - પવિત્ર બાઈબલ

41 આ બિન્યામીનના કુળસમૂહનાં આટલાં કુટુંબો હતા, જેમની કુલ સંખ્યા 45,600ની હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

41 બિન્યામીનના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે એ છે. અને તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ પિસ્તાળીસ હજાર ને છસો હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

41 બિન્યામીનના કુળનાં આટલાં કુટુંબો હતાં. તેમની કુલ સંખ્યા 45,600ની હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

41 આ બિન્યામીનના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા પિસ્તાળીસહજાર છસો માણસોની હતી.

See the chapter Copy




ગણના 26:41

Follow us:

Advertisements


Advertisements