Online Bible

- Advertisements -




ગણના 26:40 - પવિત્ર બાઈબલ

40 બેલાના વંશાનાં કુટુંબો: આર્દથી આર્દીઓનું કુટુંબ. નામાંનથી નામાંનીઓનું કુટુંબ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને બેલાના દિકરા આર્દ તથા નામાન હતા. આર્દ [થી] આર્દીઓનું કુટુંબ. નામાનથી નામાનીઓનું કુટુંબ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

40 બેલાને બે પુત્રો હતા: આર્દનું કુટુંબ અને નામાનનું કુટુંબ.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 બેલાના દીકરાઓ આર્દ તથા નામાન હતા. આર્દથી આર્દીઓનું કુટુંબ, નામાનથી નામાનીઓનું કુટુંબ.

See the chapter Copy




ગણના 26:40

Follow us:

Advertisements


Advertisements