ગણના 26:35 - પવિત્ર બાઈબલ35 એફ્રાઈમના કુળસમૂહના કુટુંબો તેના પુત્રોનાં નામ ઉપરથી હતા. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 એફ્રાઈમના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે: શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ. See the chapterપવિત્ર બાઇબલ C.L.35 એફ્રાઈમના કુળનાં કુટુંબો: શૂથેલાનું કુટુંબ, બેખેરનું કુટુંબ, તાહાનનું કુટુંબ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 એફ્રાઇમના વંશજોનાં કુટુંબો આ હતાં. શૂથેલાહથી શૂથેલાહીઓનું કુટુંબ. બેખેરથી બેખેરીઓનું કુટુંબ. તાહાનથી તાહાનીઓનું કુટુંબ. See the chapter |