Online Bible

- Advertisements -




ગણના 26:27 - પવિત્ર બાઈબલ

27 ઝબુલોનના કુળસમૂહના આટલાં કુટુંબો હતા. એમની કુલ સંખ્યા 60,500ની હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ઝબુલોનીઓનાં કુટુંબો એ છે. તેઓમાંના જેઓની ગણતરી થઈ તેઓ સાઠ હજાર ને પાંચસો હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 તેમની કુલ સંખ્યા 60,500ની હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 આ ઝબુલોનીઓના વંશજોનાં કુટુંબો હતાં. જેઓની સંખ્યા સાઠહજાર પાંચસો માણસોની હતી.

See the chapter Copy




ગણના 26:27

Follow us:

Advertisements


Advertisements