ગણના 25:9 - પવિત્ર બાઈબલ9 પરંતુ ત્યાં સુધીમાં તો 24,000 ઇસ્રાએલીઓ તે માંદગીથી મોતનો ભોગ બની ચૂક્યા હતા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા. See the chapterપવિત્ર બાઇબલ C.L.9 છતાં જેઓ રોગથી માર્યા ગયા હતા તેમની સંખ્યા 24,000 હતી. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જેઓ મરકીથી મરણ પામ્યા હતો તેઓ સંખ્યામાં ચોવીસ હજાર હતા. See the chapter |