Online Bible

- Advertisements -




ગણના 25:8 - પવિત્ર બાઈબલ

8 તે પેલા ઇસ્રાએલી વ્યક્તિની પાછળ છાવણીમાં ઝડપથી દોડી ગયો અને ભાલાનો એક ઘા કરીને તે ઇસ્રાએલી વ્યક્તિના દેહને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યો, અને પરિણામે ઇસ્રાએલીઓમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો તે બંધ થઈ ગયો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને પેલા ઇઝરાયલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયલી પુરુષનું તથા પેલી સ્‍ત્રીનું પેટ વીંધી નાખ્યાં. એમ ઇઝરાયલી લોકોમાંથી મરકી બંધ થઈ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

8 તે સભા વચ્ચેથી ઊઠયો અને ભાલો લઈને તે ઇઝરાયલીની પાછળ તંબૂમાં દોડી ગયો. તેણે ઇઝરાયલી પુરુષ અને યુવતી એ બન્‍નેને ભાલો મારીને તેમનાં પીઠ-પેટ વીંધી નાખ્યાં. એ રીતે ઇઝરાયલીઓ મધ્યે ફાટી નીકળેલો રોગચાળો બંધ થયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે ઇઝરાયલી માણસની પાછળ તંબુમાં ગયો અને ભાલાનો ઘા કરીને તે ઇઝરાયલી માણસને અને સ્ત્રીના પેટને વીંધી નાખ્યાં. જે મરકી ઈશ્વરે ઇઝરાયલી લોકો પર મોકલી હતી તે બંધ થઈ.

See the chapter Copy




ગણના 25:8

Follow us:

Advertisements


Advertisements