Online Bible

- Advertisements -




ગણના 24:15 - પવિત્ર બાઈબલ

15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી: “બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

15 પછી તેણે પોતાની વાણી સંભળાવી. “બયોરના પુત્ર બલામની આ વાણી છે. જેની આંખો હવે બધું સ્પષ્ટ રીતે જુએ છે, તેનાં આ કથનો છે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 બલામે ભવિષ્યવાણી કરતાં કહ્યું, “બેઓરના દીકરા બલામ, જેની આંખો ખુલ્લી હતી તે કહે છે.

See the chapter Copy




ગણના 24:15

Follow us:

Advertisements


Advertisements