ગણના 23:29 - પવિત્ર બાઈબલ29 પછી બલામે બાલાકને કહ્યું, “તું મને સાત વેદી બાંધી આપ અને સાત બળદ અને સાત ઘેટાં બલિદાન માંટે લઈ આવ.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત વેદી બાંધ, ને અહીં મારે માટે સાત બળદ તથા સાત ઘેટા તૈયાર કર.” See the chapterપવિત્ર બાઇબલ C.L.29 પછી બલામે બાલાકને કહ્યું, “અહીં મારે માટે સાત યજ્ઞવેદીઓ બંધાવ અને મને સાત આખલા અને સાત ઘેટા લાવી આપ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 બલામે બાલાકને કહ્યું, “અહીં મારે સારુ સાત વેદી બાંધી આપ અને સાત બળદ તથા સાત ઘેટાં તૈયાર કર.” See the chapter |