Online Bible

- Advertisements -




ગણના 22:40 - પવિત્ર બાઈબલ

40 બાલાકે તે જગ્યાએ બળદો અને ઘેટાનો યજ્ઞ ચઢાવ્યો તથા બલામ અને તેની સાથેના આગેવાનોને તેઓનાં બલિદાનો માંટે પ્રાણીઓ આપ્યાં.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને બાલાકે ગોધાઓનો તથા ઘેટાઓનો ય કર્યો, ને બલામ તથા જે આગેવાનો તેની સાથે હતા તેઓની પાસે તેણે માણસ મોકલ્યા.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પછી બાલાકે બળદો તથા ઘેટાંનો યજ્ઞ કર્યો અને તેણે બલામ તથા તેની સાથેના વડીલોને તેમાંથી થોડું માંસ આપ્યું.

See the chapter Copy




ગણના 22:40

Follow us:

Advertisements


Advertisements