ગણના 22:33 - પવિત્ર બાઈબલ33 ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને ગધેડીએ મને જોયો ને આ ત્રણ વખત મારી સામેથી તે મરડાઈ ગઈ. જો તે મારી સામેથી મરડાઈ ગઈ ન હોત, તો અત્યાર પહેલાં મેં તને મારી નાખ્યો હોત, ને તેને બચાવી હોત.” See the chapterપવિત્ર બાઇબલ C.L.33 ગધેડીએ ત્રણવાર મને જોયો અને એ ત્રણવાર બાજુએ ખસી ગઈ. જો તે ખસી ગઈ ન હોત તો મેં તને ક્યારનો ય મારી નાખ્યો હોત અને ગધેડીને બચાવી લીધી હોત.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ગધેડીએ મને જોયો એટલે તે ત્રણ વાર મારાથી દૂર ખસી ગઈ. જો તે ખસી ગઈ ના હોત તો મેં તને મારી નાખ્યો હોત અને ગધેડીનો જીવ બચાવ્યો હોત.” See the chapter |