Online Bible

- Advertisements -




ગણના 22:30 - પવિત્ર બાઈબલ

30 ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?” બલામે કહ્યું, “ના, કદાપી નહિ.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને ગધેડીએ બલામને કહ્યું, “શું હું તારી ગધેડી નથી કે, જેના પર તેં તારી આખી જિંદગીભર આજ સુધી સવારી કરી છે? તને એમ કરવાની કોઈ દિવસે મને ટેવ હતી?” અને તેણે કહ્યું, “ના.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 ગધેડીએ કહ્યું, “શું હું તારી એ જ ગધેડી નથી કે જેના પર તેં જિંદગીભર સવારી કરી છે. આજ દિન સુધી મેં તને કદી આવું કર્યું છે?”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 ગધેડીએ બલામને પૂછ્યું, “શું હું તારી ગધેડી નથી? જેના પર તેં તારા પૂરા જીવનથી આજ સુધી સવારી કરી છે. તારી આગળ આવું કરવાની મને ક્યારેય આદત હતી?” બલામે કહ્યું, “ના.”

See the chapter Copy




ગણના 22:30

Follow us:

Advertisements


Advertisements