ગણના 22:28 - પવિત્ર બાઈબલ28 પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને યહોવાએ ગધેડીની વાચા ખોલી, ને તેણે બલામને કહ્યું, “મેં તને શું કર્યું છે કે, તેં આ ત્રણ વખત મને મારી છે?” See the chapterપવિત્ર બાઇબલ C.L.28 ત્યારે પ્રભુએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં શા માટે મને ત્રણ વાર ફટકારી?” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી યહોવાહે ગધેડીનું મુખ ખોલ્યું કે તે વાત કરી શકે. તેણે બલામને કહ્યું, “મેં તને શું કર્યું છે કે તેં મને ત્રણ વખત મારી?” See the chapter |