Online Bible

- Advertisements -




ગણના 22:27 - પવિત્ર બાઈબલ

27 યહોવાના દૂતને જોઈ તે બલામ સાથે જમીન પર બેસી પડી, તેથી બલામ એકદમ ગુસ્સે થઈ ગયો અને તેણે ગધેડીને ફરીથી લાકડીએ લાકડીએ માંરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને ગધેડીએ યહોવાના દૂતને જોયો, ને બલામને લઈને તે બેસી ગઈ. અને બલામને રોષ ચઢ્યો, ને તેણે ગધેડીને લાકડી મારી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

27 આ વખતે ગધેડીએ પ્રભુના દૂતને જોયો એટલે તે બલામને લઈને બેસી પડી. બલામને ખૂબ જ ગુસ્સો ચડયો અને તેણે ગધેડીને લાકડીથી ઝૂડી પાડી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ગધેડી યહોવાહના દૂતને જોઈને બલામ સાથે નીચે બેસી પડી. બલામને ગુસ્સો આવ્યો અને તેણે ગધેડીને લાકડીથી મારી.

See the chapter Copy




ગણના 22:27

Follow us:

Advertisements


Advertisements