ગણના 22:21 - પવિત્ર બાઈબલ21 આથી બલામ બીજી સવારે પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના આગેવાનો સાથે ગયો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને બલામે સવારે ઊઠીને ગધેડી પર જીન બાંધ્યું, ને મોઆબના આગેવાનોની સાથે ગયો. See the chapterપવિત્ર બાઇબલ C.L.21 તેથી બલામ સવારે ઊઠયો અને ગધેડી પર પલાણ નાખીને મોઆબના આગેવાનો સાથે ચાલી નીકળ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 બલામ સવારે ઊઠીને પોતાની ગધેડી ઉપર જીન બાંધીને મોઆબના વડીલો સાથે ગયો. See the chapter |