Online Bible

- Advertisements -




ગણના 22:10 - પવિત્ર બાઈબલ

10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાક પાસેથી તેઓ આવ્યા છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને બલામે ઈશ્વરને કહ્યું, “મોઆબના રાજા સિપ્પોરના દિકરા બાલાકે મારા ઉપર એવો સંદેશો મોકલ્યો છે,

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

10 બલામે જવાબ આપ્યો, “મોઆબના રાજા બાલાકે તેમને મારી પાસે મોકલ્યા છે અને મને કહેડાવ્યું છે કે,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બલામે ઈશ્વરને જવાબ આપ્યો, “મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે તેઓને મારી પાસે મોકલ્યા છે. તેણે કહ્યું,

See the chapter Copy




ગણના 22:10

Follow us:

Advertisements


Advertisements