Online Bible

- Advertisements -




ગણના 21:30 - પવિત્ર બાઈબલ

30 અને હવે કર્યો છે એના ઉપર આપણે હલ્લો, હેશ્બોન, દીબોન, નોફાહ, ને મેદબાનો થયો વિનાશ!”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અમે તેઓને [તીરગોળા] માર્યા છે; છેક દિબોન સુધી હેશ્બોણો નાશ થઈ ગયો છે, મેદબા પાસેના નોફા સુધી અમે તેને ઉજ્જડ કર્યું છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

30 પણ હવે હેશ્બોનથી દીબોન સુધી અને નાશીમથી મેદેબા નજીક નોફાહ સુધી તેમના વંશજોનો વિનાશ થયો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પણ અમે સીહોનને જીતી લીધો છે. દીબોન સુધી હેશ્બોનનો વિનાશ થઈ ગયો છે. મેદબા પાસેના નોફાહ સુધી, અમે તેઓને હરાવ્યા છે.”

See the chapter Copy




ગણના 21:30

Follow us:

Advertisements


Advertisements