ગણના 21:15 - પવિત્ર બાઈબલ15 અને આર શહેરને મળતા ખીણો પર્વતો. આ જગ્યાઓ મોઆબની સરહદ પર આવેલી છે.” See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને આરની વસતી તરફ ઢળતો તથા મોઆબની સરહદ પર અઢેલતો ખીણોનો ઢોળાવ.’ See the chapterપવિત્ર બાઇબલ C.L.15 અને આરની વસાહત તરફ જતો અને મોઆબની સરહદને અડતો ખીણપ્રદેશનો ઢોળાવ.” See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 આર નગરની તરફ ઢળતો, તથા મોઆબની સરહદ તરફ નીચે જતો ખીણોનો ઢોળાવ.” See the chapter |