Online Bible

- Advertisements -




ગણના 21:13 - પવિત્ર બાઈબલ

13 ત્યારબાદ તેમણે ઝેરેદથી નીકળી આર્નોન નદીની ઉત્તર બાજુએ અમોરીઓ વચ્ચેની સરહદ સુધી જતા અરણ્યમાં મુકામ કર્યો. આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 ત્યાંથી તેઓ ચાલ્યા, ને આર્નોનની બીજી બાજુએ છાવણી કરી. અમોરીઓની સરહદથી શરૂ થનારા અરણ્યમાં તે છે. આર્નોન તો મોઆબની સરહદમાં મોઆબ તથા અમોરીઓની વચ્ચે છે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

13 ત્યાંથી તેઓ આગળ ચાલ્યા અને આર્નોન નદીની ઉત્તર બાજુએ, અમોરીઓની સરહદ સુધી જતા રણપ્રદેશમાં પડાવ નાખ્યો. આર્નોન નદી મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 ત્યાંથી તેઓએ મુસાફરી કરીને આર્નોન નદીની બીજી બાજુએ છાવણી કરી, જે અમોરીઓની સરહદ સુધી વિસ્તરેલા અરણ્યમાં છે, આર્નોન મોઆબીઓ અને અમોરીઓ વચ્ચેની સરહદ છે.

See the chapter Copy




ગણના 21:13

Follow us:

Advertisements


Advertisements