Online Bible

- Advertisements -




ગણના 21:12 - પવિત્ર બાઈબલ

12 અને ત્યાંથી નીકળીને તેમણે ઝેરેદના ઝરાની ખીણ આગળ મુકામ કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યાંથી ચાલીને તેઓએ ઝેરેદના નીચાણમાં છાવણી કરી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

12 ત્યાર પછી તેમણે ઝેરેદના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો,

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 અને ત્યાંથી મુસાફરી કરીને તેઓએ ઝેરેદની ખીણ આગળ છાવણી કરી.

See the chapter Copy




ગણના 21:12

Follow us:

Advertisements


Advertisements