Online Bible

- Advertisements -




ગણના 20:9 - પવિત્ર બાઈબલ

9 યહોવાએ આજ્ઞા કરી તે પ્રમાંણે મૂસાએ યહોવા સમક્ષ મૂકેલી લાકડી લીધી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ તેણે તેની આગળથી લાકડી લીધી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુની આજ્ઞા પ્રમાણે મોશે ગયો અને લાકડી લીધી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જેમ યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ યહોવાહ આગળથી લાકડી લીધી.

See the chapter Copy




ગણના 20:9

Follow us:

Advertisements


Advertisements