Online Bible

- Advertisements -




ગણના 20:26 - પવિત્ર બાઈબલ

26 ત્યાં તું હારુનના યાજક તરીકેનાં વસ્ત્રો ઉતારી લઈને તેના પુત્ર એલઆજારને એ પહેરાવજે. હારુન ત્યાં અવસાન પામશે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને હારુનના વસ્‍ત્ર ઉતારીને તેના દિકરા એલાઝારને પહેરાવ; અને હારુન ત્યાં મરી જશે, ને [પોતના પૂર્વજોની સાથે] મળી જશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

26 ત્યાં આરોનનાં યજ્ઞકારનાં વસ્ત્રો ઉતારી લઈને તે તેના પુત્ર એલાઝારને પહેરાવજે. આરોન ત્યાં મૃત્યુ પામશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હારુનના યાજકપણાનાં વસ્ત્રો ઉતારી લઈને તેને તેના દીકરા એલાઝારને પહેરાવ. હારુન ત્યાં મરી જશે અને પોતાના પૂર્વજોની સાથે ભળી જશે.”

See the chapter Copy




ગણના 20:26

Follow us:

Advertisements


Advertisements