ગણના 20:22 - પવિત્ર બાઈબલ22 ઇસ્રાએલીઓનો આખો સમાંજ કાદેશથી નીકળીને અદોમની સરહદે આવેલા હોર પર્વત પાસે આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને ઇઝરાયલીઓ, એટલે સમગ્ર પ્રજા, કાદેશથી નીકળીને હોર પર્વત પાસે આવી. See the chapterપવિત્ર બાઇબલ C.L.22 ઇઝરાયલનો સમસ્ત સમાજ કાદેશથી નીકળીને અદોમની સરહદ પર આવેલ હોર પર્વત પાસે આવ્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેથી લોકોએ કાદેશથી મુસાફરી કરી અને ઇઝરાયલ લોકોની આખી જમાત હોર પર્વત આગળ આવી. See the chapter |