ગણના 20:20 - પવિત્ર બાઈબલ20 છતાં અદોમના રાજાએ ચેતવણી આપીને કહ્યું, “નહિ, તમાંરે જવાનું નથી. માંરા દેશની બહાર રહો.” પછી પોતાનું સૈન્ય એકત્ર કરીને પૂરી તાકાતથી તેમની સામે લડવા માંટે ઘસી આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેણે કહ્યું, “તું પાર જવા નહિ જ પામશે.” અને અદોમ ઘણા લોકો તથા બળવાન હાથ સહિત તેની સામે નીકળી આવ્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.20 અદોમીઓએ પસાર થવાની પરવાનગી આપી નહિ; ઊલટું, તેમણે મોટું શક્તિશાળી સૈન્ય લઈને ઇઝરાયલીઓનો સામનો કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પણ અદોમ રાજાએ જવાબ આપ્યો, “તમે પાર જવા નહિ પામશે.” પછી અદોમ રાજા ઘણાં સૈનિકો તથા મજબૂત હાથ સાથે ઇઝરાયલ સામે આવ્યો. See the chapter |