Online Bible

- Advertisements -




ગણના 2:32 - પવિત્ર બાઈબલ

32 ઇસ્રાએલ પ્રજાની કુટુંબવાર નોંધણી કરવામાં આવી ત્યારે તેમની સંખ્યા 6,03,550 હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 ઇઝરાયલી પ્રજા જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર પ્રમાણે થઈ, તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાનાં સૈન્યો પ્રમાણે ગણતરી થઈ તેઓ છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ હતા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 ઇઝરાયલી લોકોની તેમનાં સૈન્ય અને ટુકડીઓ પ્રમાણે વસતીગણતરી કરવામાં આવી, ત્યારે તેમની કુલ સંખ્યા 6,03,550ની હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 મૂસા અને હારુને પોતાનાં પૂર્વજોનાં કુળો મુજબ ગણતરી કરી તેઓમાં ઇઝરાયલપુત્રોના સૈન્યમાં છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસ પુરુષો હતા.

See the chapter Copy




ગણના 2:32

Follow us:

Advertisements


Advertisements