ગણના 2:29 - પવિત્ર બાઈબલ29 “પછી તફતાલીના કુળસમૂહો; અને એનાનનો પુત્ર અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 પછી નફતાલીનું કુળ, અને એનાનનો દિકરો અહીરા તે નફતાલીના પુત્રોનો અધિપતિ થાય. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તે પછી નફતાલીનું કુળ. અને એનાનનો દીકરો અહીરા તે નફતાલીના દીકરાઓનો આગેવાન થાય. See the chapter |