ગણના 19:17 - પવિત્ર બાઈબલ17 “આવા સૂતક માંટે પાપાર્થાર્પણની લાલ ગાયની રાખને વાસણમાં લઈ ઝરાના પાણી સાથે મિશ્ર કરવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તે અશુદ્ધ માણસને માટે તેઓ પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેને એક વાસણમાં ઝરાના પાણી સાથે મેળવે. See the chapterપવિત્ર બાઇબલ C.L.17 “આવા અશુદ્ધ થયેલા માટે પ્રાયશ્ર્વિતબલિની એટલે દહન કરેલી લાલ વાછરડીની રાખ લઈ એક વાસણમાં મૂકવી અને તેમાં તાજું પાણી રેડવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અશુદ્ધ વ્યક્તિ માટે આ પ્રમાણે કર. પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેનું વાસણમાં ઝરાના પાણી સાથે મિશ્રણ કર. See the chapter |