ગણના 18:31 - પવિત્ર બાઈબલ31 હારુન અને તેના પુત્રો તથા તેઓનાં કુટુંબો પોતપોતાનાં ઘરોમાં અથવા પોતાને ગમે તે જગ્યાએ તેઓ તેને જમી શકશે, કારણ કે મુલાકાત મંડપમાંની તેઓની સેવાનું તે વેતન ગણાશે, બદલો ગણાશે. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તમે તથા તમારાં કુટુંબો કોઈ પણ જગામાં તે ખાઓ; કેમ કે મુલાકાતમંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો તે છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.31 તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તું તથા તારાં કુટુંબો બચેલી તારી ભેટો ગમે તે જગ્યાએ ખાઓ, કારણ કે મુલાકાતમંડપમાં કરેલી સેવાનો તે બદલો ગણાશે. See the chapter |