ગણના 18:12 - પવિત્ર બાઈબલ12 “અને યહોવાને અર્પણ કરવા માંટે લોકો પાકના પ્રથમ ફળ લાવે. ઉત્તમ જૈતતેલ, બધો ઉત્તમ નવો દ્રાક્ષારસ અને ઘઉ. તે બધા તારે લેવાં. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને સર્વ ઉમદા તેલ, ને સર્વ ઉમદા દ્રાક્ષારસ, તથા અનાજ, જેઓનાં પ્રથમ ફળ તેઓ યહોવાને ચઢાવે છે એ મેં તને આપ્યાં છે. See the chapterપવિત્ર બાઇબલ C.L.12 “દર વર્ષે ઇઝરાયલીઓ પોતાની પેદાશનો જે ઉત્તમ ભાગ એટલે ઓલિવ તેલ, દ્રાક્ષાસવ અને અનાજ પ્રથમફળ તરીકે મને ચડાવે છે તે બધું હું તને આપું છું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 બધાં ઉત્તમ તેલ, બધો ઉત્તમ દ્રાક્ષારસ તથા અનાજ, જે પ્રથમફળ લોકોએ મને આપ્યું તે, આ બધી વસ્તુઓ મેં તને આપી છે. See the chapter |