Online Bible

- Advertisements -




ગણના 17:6 - પવિત્ર બાઈબલ

6 મૂસાએ ઇસ્રાએલીઓને વાત કરી, તેથી કુળસમૂહોના આગેવાનો તેની પાસે પોતપોતાની લાકડી લાવ્યા. અને હારુનની લાકડી પણ તે લાકડીઓ સાથે મૂકી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ ઇઝરાલી લોકોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ, તેઓના પિતાનાં ઘર પ્રમાણે અકેક, એમ બાર લાકડીઓ [આપી]. અને તેઓની લાકડીઓમાં હારુનની લાકડી હતી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી મોશેએ ઇઝરાયલીઓને તે વિષે વાત કરી. દરેક આગેવાને પોતપોતાના કુળ પ્રમાણે લાકડી આપી. કુલ બાર લાકડીઓ થઈ અને તેમની લાકડીઓ સાથે આરોનની લાકડી પણ હતી.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી મૂસાએ બધા ઇઝરાયલી લોકોને કહ્યું. બધા કુળના આગેવાનોએ પોતાની લાકડી તેને આપી, દરેક આગેવાન પાસેથી એક લાકડી, તેમનાં પિતૃઓના કુળો પ્રમાણે એકેક લાકડી, એમ કુલ બાર લાકડી. હારુનની લાકડી પણ તેઓની લાકડીઓ વચ્ચે હતી.

See the chapter Copy




ગણના 17:6

Follow us:

Advertisements


Advertisements