ગણના 17:4 - પવિત્ર બાઈબલ4 પછી હું તેને મુલાકાત મંડપમાં કરારકોશ સમક્ષ મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને કરારની સામેનો મુલાકાતમંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું. તેમાં તેઓને રાખી મૂક. See the chapterપવિત્ર બાઇબલ C.L.4 ત્યાર પછી એ લાકડીઓ મુલાકાતમંડપમાં સાક્ષ્યલેખની કરારપેટી સામે જ્યાં હું તમને મળું છું ત્યાં મૂક. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 કરારની સામેના મુલાકાતમંડપમાં કે જ્યાં હું તને મળું છું ત્યાં તારે આ લાકડીઓ મૂકવી. See the chapter |