ગણના 16:8 - પવિત્ર બાઈબલ8 વળી મૂસાએ વધુમાં કોરાહને કહ્યું, “ઓ લેવીઓ, માંરી વાત સાંભળો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસાએ કોરાને કહ્યું, “લેવીના દિકરાઓ, સાંભળો. See the chapterપવિત્ર બાઇબલ C.L.8 મોશેએ કોરાને વધુમાં કહ્યું, “હે લેવીપુત્રો, મારી વાત સાંભળો: See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ફરીથી, મૂસાએ કોરાને કહ્યું, “ઓ લેવીના વંશજો, હવે સાંભળો: See the chapter |