ગણના 15:34 - પવિત્ર બાઈબલ34 તેને બંદીખાનામાં રાખવામાં આવ્યો, કારણ, એને શો દંડ આપવો તે હજી નક્કી થયું નહોતું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો, કેમ કે તેને શું કરવું તે જાહેર કરવામાં આવ્યું નહોતું. See the chapterપવિત્ર બાઇબલ C.L.34 તેને ચોકીપહેરા નીચે રાખવામાં આવ્યો. કારણ, તેને કઈ સજા થવી જોઈએ તે હજુ નક્કી થયું ન હતું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 તેઓએ તેને બંદીખાનામાં રાખ્યો કેમ કે તેઓને શું કરવું તે હજી નક્કી થયું નહોતું. See the chapter |