ગણના 14:44 - પવિત્ર બાઈબલ44 કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ગયા નથી એ હકીકત જાણવા છતાં તેમણે હઠપૂર્વક પહાડી પ્રદેશ તરફની કૂચ ચાલુ રાખી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 પણ તેઓ અભિમાન કરીને પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાનો કરારકોશ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. See the chapterપવિત્ર બાઇબલ C.L.44 તેમ છતાં તેમણે ગર્વપૂર્વક પહાડી-પ્રદેશ તરફ આક્રમણ કર્યું. જો કે પ્રભુની કરારપેટી કે મોશે પડાવમાંથી તેમની સાથે બહાર ગયા નહિ. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 હવે તેઓ પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાહનો કરારકોશ અને મૂસા છાવણીમાંથી બહાર ન ગયા. See the chapter |