ગણના 14:42 - પવિત્ર બાઈબલ42 હવે તમે જરાય આગળ વધશો નહિ, નહિ તો તમાંરા દુશ્મનો તમને પરાસ્ત કરશે. કારણ કે યહોવા હવે તમાંરી સાથે નથી. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 યહોવા તમારી મધ્યે નથી, માટે આગળ ન જાઓ. રખેને તમારા શત્રુઓ તમને મારે. See the chapterપવિત્ર બાઇબલ C.L.42 આગળ વધશો નહિ. કારણ, પ્રભુ તમારી સાથે નથી અને તેથી તમારા દુશ્મનો તમને હરાવી દેશે. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 આગળ જશો નહિ, કેમ કે યહોવાહ તમારી મધ્યે નથી રખેને તમારા શત્રુઓ તમને હરાવે. See the chapter |