ગણના 14:41 - પવિત્ર બાઈબલ41 પછી મૂસાએ કહ્યું, “હવે તે માંટે ઘણું મોડું થયું કહેવાય. યહોવાએ તમને અરણ્યમાં પાછા જવાની આજ્ઞા કરેલ છે, તમે હવે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન શા માંટે કરો છો? એમાં તમને કોઈ લાભ થશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને મૂસાએ કહ્યું, “તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? એ તેઓ સફળ થશે નહિ. See the chapterપવિત્ર બાઇબલ C.L.41 પણ મોશેએ કહ્યું, “તમે પ્રભુની આજ્ઞાનો ભંગ કેમ કરો છો? તમે આક્રમણમાં સફળ થશો નહિ! See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પણ મૂસાએ કહ્યું, તમે યહોવાહની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે સફળ થશો નહિ. See the chapter |