ગણના 14:39 - પવિત્ર બાઈબલ39 જયારે મૂસાએ સમગ્ર ઇસ્રાએલી પ્રજાને યહોવાના વચન કહી સંભળાવ્યાં ત્યારે છાવણીમાં ભારે શોક છવાઈ ગયો અને તેઓ ખૂબ પસ્તાવા લાગ્યા. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને મૂસાએ સર્વ ઇઝરાયલીઓને એ વાતો કહી અને લોકોએ બહુ શોક કર્યો. See the chapterપવિત્ર બાઇબલ C.L.39 જ્યારે મોશેએ પ્રભુ જે બોલ્યા હતા તે ઇઝરાયલીઓને કહી સંભળાવ્યું ત્યારે તેમણે ભારે શોક કર્યો. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 જ્યારે મૂસાએ આ સર્વ વાતો ઇઝરાયલી લોકોને કહી અને ત્યારે તેઓએ બહુ શોક કર્યો. See the chapter |