Online Bible

- Advertisements -




ગણના 14:32 - પવિત્ર બાઈબલ

32 પણ તમાંરાં મૃતદેહો તો આ અરણ્યમાં રઝળશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 પણ તમારી લાસો તો આ અરણ્યમાં પડશે.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

32 અહીં આ રણપ્રદેશમાં તમારી લાશો રઝળશે.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પણ તમારા મૃતદેહો તો આ અરણ્યમાં પડશે.

See the chapter Copy




ગણના 14:32

Follow us:

Advertisements


Advertisements