ગણના 14:1 - પવિત્ર બાઈબલ1 એ સાંભળીને સમગ્ર ઇસ્રાએલી સમાંજ મોટે સાદે આખી રાત રુદન કરતો રહ્યો. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને આખી પ્રજાએ મોટો ઘાંટો પાડીને પોક મૂકી. અને તે રાત્ર લોક રડ્યા. See the chapterપવિત્ર બાઇબલ C.L.1 આથી સમગ્ર ઇઝરાયલી સમાજે મોટે સાદે પોક મૂકી અને લોકો આખી રાત રડયા. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અને સમગ્ર સમાજે મોટે સાદે પોક મૂકી અને તે આખી રાત લોક રડ્યા. See the chapter |