Online Bible

- Advertisements -




ગણના 11:6 - પવિત્ર બાઈબલ

6 અહીં તો અમાંરા શરીર દિવસે દિવસે નબળા પડી ગયા છે. દરરોજ ફકત આ માંન્ના જ અમને મળે છે.”

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે. અહીં કંઈ જ નથી. આ માન્‍ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

6 પરંતુ અહીં તો એમાંનું કશું જ ખાવા મળતું નથી. હવે અમારી રુચિ નષ્ટ થઈ ગઈ છે. કારણ, અહીં આ માન્‍ના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી.”

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હાલ તો અમે નબળા પડી ગયા છીએ. ફક્ત આ માન્ના સિવાય બીજું કંઈ જ અમારી નજરે પડતું નથી.”

See the chapter Copy




ગણના 11:6

Follow us:

Advertisements


Advertisements