Online Bible

- Advertisements -




ગણના 11:35 - પવિત્ર બાઈબલ

35 ત્યારબાદ તે લોકોએ તે સ્થળનો ત્યાગ કર્યો અને યાત્રા કરીને હસેરોથ આવ્યા, અને ત્યાં તેઓએ થોડા સમય માંટે મુકામ કર્યો.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને લોકો કિબ્રોથ-હાત્તાવાથી નીકળીને હસેરોથ ગયા. અને તેઓ હસેરોથમાં રહ્યા.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

35 ત્યાંથી લોકો હસેરોથ જવા નીકળ્યા અને તેમણે પડાવ નાખ્યો.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 અને લોકો કિબ્રોથ હાત્તાવાહથી નીકળીને હસેરોથ ગયા અને તેઓ હસેરોથમાં રહ્યા.

See the chapter Copy




ગણના 11:35

Follow us:

Advertisements


Advertisements