Online Bible

- Advertisements -




ગણના 10:7 - પવિત્ર બાઈબલ

7 પણ ઇસ્રાએલ સમાંજને સભા માંટે એકત્ર થવા જણાવવું હોય તો એકધારું રણશિંગડું વગાડવું.

See the chapter Copy

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું, પણ ભયસૂચક [રણશિંગડું] વગાડવું નહિ.

See the chapter Copy

પવિત્ર બાઇબલ C.L.

7 પણ આખા સમાજને એકત્ર કરવા માટે રણશિંગડું એકધારું લાંબે સૂરે વગાડવું.

See the chapter Copy

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પણ ઇઝરાયલ સમાજને સભા માટે એકત્ર થવા જણાવવું હોય તો રણશિંગડું એકધારું વગાડવું.

See the chapter Copy




ગણના 10:7

Follow us:

Advertisements


Advertisements