ગણના 10:6 - પવિત્ર બાઈબલ6 બીજી વખતે રણશિંગડાં તૂટક તૂટક વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે તૂટક તૂટક રણશિંગડું વગાડવું. See the chapterપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને તમે બીજી વાર ભયસૂચક [રણશિંગડું] વગાડો, ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે. છાવણીઓને ચાલી નીકળવાને માટે તેઓ ભયસૂચક [રણશિંગડું] વગાડે. See the chapterપવિત્ર બાઇબલ C.L.6 જો રણશિંગડું બીજી વાર યુધનાદની જેમ તૂટક તૂટક વગાડવામાં આવે તો દક્ષિણ દિશામાં આવેલાં કુળોએ કૂચ કરવી. કૂચ કરવા માટે રણશિંગડું તૂટક તૂટક અવાજે વગાડવું. See the chapterઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 બીજી વખતે રણશિંગડાં મોટા અવાજે વાગે, ત્યારે દક્ષિણ દિશામાંની છાવણીએ કૂચ કરવી. આમ મુકામ ઉઠાવવાના સંકેત તરીકે રણશિંગડું મોટા અવાજે વગાડવું. See the chapter |